નીચેનામાંથી કયું આવૃત બીજધારી વનસ્પતિનું લક્ષણ નથી?

  • A
    ફલન પછી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે
  • B
    બેવડું ફલન જોવા મળે છે
  • C
    બીજાશય ફળમાં પરિણમે છે
  • D
    સત્યફળનો અભાવ

Explore More

Similar Questions

સૌથી ઊંચી આવૃત બીજધારી (angiosperm) વનસ્પતિ કઈ છે?

આવૃત બીજધારી (Angiosperms) વનસ્પતિઓમાં નીચેનામાંથી શું જોવા મળે છે?

કયા આવૃતબીજધારી વનસ્પતિમાં $Nostoc$ અંતઃસહજીવી (endophyte) તરીકે જોવા મળે છે?

આવૃત બીજધારી વનસ્પતિઓ મુખ્યત્વે ભૂમિ પર પ્રભાવી સમૂહ છે,કારણ કે:

નીચેનામાંથી કયો આવૃત બીજધારી વનસ્પતિનો વર્ગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo