નીચેનામાંથી કયું જૂથ બીજધારી વનસ્પતિઓ (Spermatophytes) માટે સાચું છે?

  • A
    અનાવૃત બીજધારી (Gymnosperms) - આવૃત બીજધારી (Angiosperms)
  • B
    દ્વિઅંગી (Bryophytes) - ત્રિઅંગી (Pteridophytes)
  • C
    દ્વિદળી (Dicotyledons) - એકદળી (Monocotyledons)
  • D
    થેલોફાઈટા (Thallophyta) - દ્વિઅંગી (Bryophytes)

Explore More

Similar Questions

ડિસ્કીફ્લોરી (Disciflorae) શ્રેણી કેટલા ગોત્ર (orders) ધરાવે છે?

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ દ્વિઅંગી (Bryophytes) અને ત્રિઅંગી (Pteridophytes) વનસ્પતિઓની જેમ,અનાવૃત બીજધારી (Gymnosperms) વનસ્પતિઓમાં નર અને માદા જન્યુજનક સ્વતંત્ર મુક્તજીવી અસ્તિત્વ ધરાવે છે / ધરાવતા નથી.
$(ii)$ અચલિત સમયુગ્મી જન્યુઓ સ્પાયરોગાયરા / વોલવોક્સમાં જોવા મળે છે.

અપુષ્પી વનસ્પતિઓને (Cryptogams) કેટલા જૂથમાં વિભાજીત કરવામાં આવે છે?

કઈ વનસ્પતિ દ્વિવિધ (હૅપ્લોડિપ્લોન્ટિક) જીવનચક્ર દર્શાવે છે?

$Spirogyra$,$Volvox$ અને $Chlamydomonas$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo