ફૂગ કેવા પ્રકારનું પોષણ દર્શાવે છે?

  • A
    પરપોષી (પરોપજીવી) કે મૃતોપજીવી
  • B
    સ્વયંપોષી કે પરોપજીવી
  • C
    સ્વયંપોષી કે મૃતોપજીવી
  • D
    બધા જ પ્રકારનું

Explore More

Similar Questions

$2 ~kg$ દળ ધરાવતો એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે. તે $4 ~s$ માં $20 ~ms^{-1}$ નો વેગ પ્રાપ્ત કરે છે. $2 ~s$ ના અંતે પદાર્થ પર લાગતો પાવર (વોટમાં) કેટલો હશે?

એક લોલક ઘડિયાળ $0\ ^oC$ તાપમાને સાચો સમય આપે છે. લોલકના પદાર્થનો રેખીય પ્રસરણાંક $\alpha$ છે. જો તાપમાન વધીને $t\ ^oC$ થાય,તો ઘડિયાળ એક દિવસમાં કેટલો સમય ગુમાવશે (સેકન્ડમાં)?

નીચેનામાંથી કયું ખનિજતત્વ કોષરસપટલની પ્રવેશશીલતા માટે જવાબદાર છે?

$X_2$,$Y_2$ અને $XY_3$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60$,$40$ અને $50 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. પ્રક્રિયા $\frac{1}{2}X_2 + \frac{3}{2}Y_2 \to XY_3$ માટે,$\Delta H = -30 \ kJ$ છે. સંતુલન સમયે તાપમાન $K$ માં કેટલું હશે?

વૃદ્ધિના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo