નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

  • A
    $TMV$ વાઈરસ - જીવાણુનાશક વાઈરસ
  • B
    કેપ્સિડ - પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલાનું બનેલું
  • C
    વિરોઈડ - ટામેટામાં કિર્મિર રોગ માટેના રોગકારક સજીવ
  • D
    વાઈરસ - મુખ્ય બંધારણીય ઘટક ન્યુક્લિઓ પ્રોટીન છે

Explore More

Similar Questions

Column-$I$ અને Column-$II$ ને જોડો:
Column-$I$ Column-$II$
$(i)$ વાયરોઇડ (Viroid) $(a)$ રામચંદ્રન
$(ii)$ કોષ (Cell) $(b)$ લ્યુવેનહોક
$(iii)$ વાયરસ (Virus) $(c)$ ટી. ઓ. ડાઇનર
$(iv)$ કોલેજનનું ત્રિ-કુંતલમય બંધારણ $(d)$ ઇવાનોવસ્કી

વિધાન $(S)$: વાઇરસ બૅક્ટેરિયા-પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે છે.
કારણ $(R)$: વાઇરસ કદમાં અત્યંત સૂક્ષ્મ હોય છે.

લાઈકેનમાં,લીલના ઘટકોને શું કહેવામાં આવે છે?

$D.J. \text{Ivanowsky}$ એ કઈ વનસ્પતિમાંથી વાઈરસની શોધ કરી હતી?

શ્વસનનો અભાવ એ વાયરસનું કેવા પ્રકારનું લક્ષણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo