દ્વિઅંગીઓ $(Bryophytes)$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તેઓ આર્કેગોનિયા $(Archegonia)$ ધરાવતા નથી.
  • B
    જન્યુજનક $(Gametophytic)$ અવસ્થા મુખ્ય છે અને બીજાણુજનક $(Sporophytic)$ અવસ્થા પરોપજીવી છે.
  • C
    તેમનો સુકાયધારી $(Thalloid)$ વનસ્પતિદેહ ગૌણ છે.
  • D
    ઉપરોક્ત બધા જ.

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં દર્શાવેલ સજીવને ઓળખો.

મોસ (mosses) માં પ્રજનન અંગો કઈ અવસ્થામાં જોવા મળે છે?

લિવરવર્ટ્સ (Liverworts) નું નિવાસસ્થાન શું છે?

મોસ $(Funaria)$ ના કેપ્સ્યુલનો મધ્યનો વંધ્ય ભાગ કયો છે?

બ્રાયોફાઇટ્સ મૂળભૂત રીતે સ્થળજ વનસ્પતિઓ છે પરંતુ તેમના જીવનચક્રને પૂર્ણ કરવા માટે પાણીની હાજરીની જરૂર હોય છે. પાણીની જરૂરિયાત નીચેનામાંથી શેના માટે હોય છે?
$I.$ એન્થેરિડિયાનું સ્ફોટન (dehiscence) $II.$ એન્થેરોઝોઇડ્સનું મુક્ત થવું
$III.$ એન્થેરિડિયાથી આર્કિગોનિયા સુધી શુક્રકોષોનું સ્થળાંતર
$IV.$ આર્કિગોનિયલ ગ્રીવાનું ખુલવું $V.$ આર્કિગોનિયલ ગ્રીવામાં એન્થેરોઝોઇડ્સની ગતિ
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo