કોલમ-$I$ અને કોલમ-$II$ માંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ હેલોફાઈલ્સ$(p)$ ગ્રામ-પોઝિટિવ બૅક્ટેરિયા
$(B)$ ફર્મીક્યુટસ$(q)$ ગરમ પાણીના ઝરામાં વસવાટ
$(C)$ મિથેનોજેન્સ$(r)$ ગ્રામ-નેગેટિવ બૅક્ટેરિયા
$(D)$ સ્પાઈરોકીટ્સ$(s)$ પ્રકાશસંશ્લેષી બૅક્ટેરિયા
$(E)$ થર્મોઍસિડોફાઈલ્સ$(t)$ અતિશય ક્ષારયુક્ત વિસ્તાર
$(u)$ બાયોગેસના ઉત્પાદન માટે જવાબદાર

  • A
    $A-(u), B-(r), C-(t), D-(p), E-(q)$
  • B
    $A-(q), B-(r), C-(u), D-(p), E-(t)$
  • C
    $A-(t), B-(p), C-(u), D-(r), E-(q)$
  • D
    $A-(u), B-(p), C-(t), D-(q), E-(r)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું હૃદય-રુધિરાભિસરણ તંત્રમાં રોગ થવા માટે જવાબદાર છે?

$Nostoc$ ના નીચેનામાંથી કયા લક્ષણો અન્ય આદિકોષકેન્દ્રી (prokaryotes) સાથે સામ્યતા ધરાવે છે?

સ્પાઈરોકીટ (Spirochaetes) એ ... છે.

આપેલી આકૃતિ તંતુમય બ્લુ-ગ્રીન આલ્ગી (નીલહરિત લીલ),નોસ્ટોક (Nostoc) ની રચના દર્શાવે છે,જેમાં $X$ તરીકે ચિહ્નિત રચના છે. $X$ ની સાચી ઓળખ અને તેના લક્ષણ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયું વિધાન બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) અને બેક્ટેરિયા બંને માટે સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo