નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ હેલોફિલ્સ$(I)$ ગ્રામ-નેગેટિવ બૅક્ટેરિયા
$(B)$ થર્મોએસિડોફિલ્સ$(II)$ અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ
$(C)$ સ્પાયરોકીટ્સ$(III)$ મિથેનના ઉત્પાદન માટે જવાબદાર
$(D)$ ફર્મીક્યુટ્સ$(IV)$ એસિડિક અને ઊંચા તાપમાને જીવંત રહેતા
$(V)$ ગ્રામ-પોઝિટિવ બૅક્ટેરિયા

  • A
    $(A-I), (B-II), (C-III), (D-IV)$
  • B
    $(A-II), (B-IV), (C-I), (D-V)$
  • C
    $(A-V), (B-IV), (C-III), (D-II)$
  • D
    $(A-III), (B-IV), (C-V), (D-I)$

Explore More

Similar Questions

નીચે આપેલા સજીવોમાંથી કેટલા સજીવો આદિકોષકેન્દ્રીય (prokaryotic) છે?
બેક્ટેરિયા,નીલહરિત લીલ,ફૂગ,સછિદ્ર,શૂળત્વચી,મોસ,દ્વિઅંગી,ત્રિઅંગી,અનાવૃત્ત બીજધારી,કંકતધરા,આવૃત્ત બીજધારી

નીચેનામાંથી કઈ સૃષ્ટિના સજીવોમાં પટલમય અંગિકાઓનો અભાવ હોય છે?

$A$ : મોટાભાગના બેક્ટેરિયા સ્વયંપોષી (autotrophs) હોય છે.
$R$ : બેક્ટેરિયામાં રસાયણ-પરપોષી (chemoheterotrophic) પોષણનો અભાવ હોય છે.

સૌથી આદિ પ્રકારના સજીવો કયા છે?

બેક્ટેરિયામાં પોષણનો પ્રકાર ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo