થેલોફાયટાનું વનસ્પતિ શરીર ........ હોય છે.

  • A
    એકકીય અને જન્યુજનક
  • B
    એકકીય અને બીજાણુજનક
  • C
    દ્વિકીય અને જન્યુજનક
  • D
    દ્વિકીય અને બીજાણુજનક

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ લીલનો ઉપયોગ અવકાશયાત્રીઓ દ્વારા ખોરાકના પૂરક તરીકે કરવામાં આવે છે?

$A$: લીલ પોષણની દૃષ્ટિએ સ્વયંપોષી છે.
$R$: લીલ હરિતદ્રવ્ય અને અન્ય પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યો ધરાવે છે.

કયા વનસ્પતિ સમૂહમાં પ્રજનન અંગો અફળદ્રુપ કોષોના સ્તરથી ઘેરાયેલા હોતા નથી?

$A$: $Chara$ ની મોટાભાગની પ્રજાતિઓ એકસદની (monoecious) છે પરંતુ પર-ફલન (cross-fertilization) દર્શાવે છે.
$R$: વનસ્પતિ દેહ પૂર્વપુંક્વતા (protandrous) સ્થિતિ દર્શાવે છે.

પૃથ્વી પર થતા કુલ પ્રકાશસંશ્લેષણનો આશરે $9/10$ ભાગ ........... દ્વારા કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo