મોટી સંખ્યામાં અજાણી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓ ...........માં હોવાનું માનવામાં આવે છે.

  • A
    સમશિતોષ્ણ જંગલો
  • B
    એન્ટાર્કટિકા
  • C
    ટૈગા $(Taiga)$
  • D
    ઉષ્ણકટિબંધીય જંગલો

Explore More

Similar Questions

આપણા દેશમાં ભૌગોલિક વિસ્તારની નીચેનામાંથી કઈ જોડ મહત્તમ જૈવવિવિધતા દર્શાવે છે?

$A$: ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વધુ જૈવવિવિધતા જોવા મળે છે.
$R$: ઉષ્ણકટિબંધીય પ્રદેશોની આબોહવા વધુ મોસમી હોય છે.

નીચે આપેલી વ્યાખ્યાઓ/સમજૂતી આપો:
$(i)$ સ્વસ્થાન જાળવણી (In-situ conservation)
$(ii)$ જૈવવિવિધતા (Biodiversity)

જૈવ-વિવિધતા એટલે $........$

એમેઝોન રેઈન ફોરેસ્ટ પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના કેટલા ટકા ઉત્પાદન કરે છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo