તાજા હંસરાજના પર્ણો અને ગાંઠમૂળી .........થી સુરક્ષિત હોય છે.

  • A
    મૂળટોપી
  • B
    શલ્કીરોમ (Ramenta)
  • C
    મૂળ
  • D
    પર્ણતલ

Explore More

Similar Questions

વિધાન $X :$ સેલાજીનેલા એ વિષમબીજાણુક,અનાવૃત બીજધારી વનસ્પતિ છે.
વિધાન $Y :$ તે બે જુદા જુદા પ્રકારનાં બીજાણુઓ ઉત્પન્ન કરે છે.

નીચેનામાંથી શેમાં પ્રકાંડ સ્પષ્ટ રીતે ગાંઠ અને આંતરગાંઠમાં વિભેદિત થયેલું જોવા મળે છે?

નીચેનામાંથી કયું વનસ્પતિ-જૂથ બીજાણુ અને વાહકપેશીઓ ધરાવે છે પરંતુ બીજવિહીન છે?

મૃતોપજીવી વનસ્પતિઓમાં મૂલાંગોની હાજરી એ કયા સમૂહનું લક્ષણ છે?

$A$: બીજ પ્રકૃતિ (seed habit) માટેના પુરોગામી બનાવો ટેરિડોફાઇટ્સના કેટલાક સભ્યોમાં જોવા મળે છે.
$R$: યુગ્મનજ (zygote) નો વિકાસ થઈને તેમાંથી તરુણ ભ્રૂણ (young embryo) માદા જન્યુજનક (female gametophyte) ની અંદર થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo