પૃથ્વી પર જોવા મળતા સજીવોની સંખ્યા અને પ્રકારો ...... બનાવે છે.

  • A
    વર્ગીકરણ વિદ્યા (Taxonomy)
  • B
    વનસ્પતિ સૃષ્ટિ (Flora)
  • C
    પ્રાણી સૃષ્ટિ (Fauna)
  • D
    જૈવવિવિધતા (Biodiversity)

Explore More

Similar Questions

$2002$ માં યોજાયેલ વર્લ્ડ સમિટમાં કેટલા દેશોએ $2010$ સુધીમાં વૈશ્વિક,પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે જૈવવિવિધતાના નુકસાનના વર્તમાન દરમાં નોંધપાત્ર ઘટાડો હાંસલ કરવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી?

આપણા દેશમાં ભૌગોલિક વિસ્તારની નીચેનામાંથી કઈ જોડ મહત્તમ જૈવવિવિધતા દર્શાવે છે?

$Rauwolfia \text{ vomitoria}$ (સર્પગંધા) નામની વનસ્પતિ કયા વિસ્તારોમાં જનીનિક વિવિધતા દર્શાવે છે?

ભારત પૃથ્વી પરની કુલ જૈવવિવિધતા સંપત્તિના આશરે . . . . . . % હિસ્સો ધરાવે છે.

$(i)$ બાયોપ્રોસ્પેક્ટિંગ (Bioprospecting) અને $(ii)$ એન્ડેમિઝમ (Endemism) પદોની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo