બાયોગેસના ઉત્પાદનમાં,ગોબરનું વિઘટન કરીને ગેસ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવે છે?

  • A
    ફૂગ
  • B
    વાઈરસ
  • C
    મિથેનોજેનીક બેક્ટેરિયા
  • D
    લીલ

Explore More

Similar Questions

મિથેનોજન્સ ક્યાં જોવા મળે છે?

બાયોગેસમાં સૌથી વધુ માત્રા .......ની હોય છે.

ભારતમાં બાયોગેસ ઉત્પાદનની ટેકનોલોજી કોના પ્રયાસોને કારણે વિકસાવવામાં આવી હતી?

$STPs$ માં પ્રક્રિયા દરમિયાન કયા ટાંકામાં બાયોગૅસ ઉત્પન્ન થાય છે?

બાયોગેસમાં કયા વાયુઓ હોય છે?
$(i)$ મિથેન
$(ii)$ હાઈડ્રોજન સલ્ફાઈડ
$(iii)$ કાર્બન ડાયોક્સાઈડ
$(iv)$ કાર્બન મોનોક્સાઈડ
$(v)$ બ્યુટેન
$(vi)$ ઇથેન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo