કુદરતમાં નાઈટ્રોજન ચક્રમાં સક્રિય રીતે ભાગ લેતા સજીવો કયા છે?

  • A
    બેક્ટેરિયા
  • B
    શિમ્બીકુળની વનસ્પતિઓ
  • C
    પરોપજીવી લીલ
  • D
    ફુગ

Explore More

Similar Questions

નાઈટ્રેટનું નાઈટ્રોજનમાં રૂપાંતર કોના દ્વારા થાય છે?

નાઈટ્રેટ્સનું નાઈટ્રોજનમાં રૂપાંતર કોના દ્વારા થાય છે?

કૉલમ $I$ માં આપેલા સજીવોને કૉલમ $II$ માં આપેલા તેમના કાર્યો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$કૉલમ $II$
$A$. Thiobacillus$1$. મુક્ત-જીવી નાઇટ્રોજન સ્થાપન કરતા સાયનોબેક્ટેરિયા
$B$. Nitrosomonas$2$. વિનાઇટ્રીફિકેશન (Denitrification)
$C$. Nostoc$3$. મુક્ત-જીવી વાયવીય નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયા
$D$. Azotobacter$4$. $NH_{3}$ નું નાઇટ્રાઇટમાં રૂપાંતર

કોડ:
$A \quad B \quad C \quad D$

જટિલ કાર્બનિક પદાર્થોનું અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર થવાની પ્રક્રિયા નીચેનામાંથી કોને આભારી છે?

$2 NH_3 + 3 O_2 \rightarrow 2 NO_2^- + 2 H^+ + 2 H_2O$ પ્રક્રિયા નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo