બેરોફિલિક (Barophilic) પ્રોકેરિયોટ્સ એટલે:

  • A
    બેરિયમ ઓક્સાઇડની ઉચ્ચ સાંદ્રતા ધરાવતા પાણીમાં જોવા મળે છે.
  • B
    દ્રાવ્ય બેરિયમ ક્ષારોની હાજરીને કારણે ઊંડા દરિયાઈ કાંપમાં વૃદ્ધિ અને ગુણન કરે છે.
  • C
    ખૂબ જ ઊંડા દરિયાઈ કાંપમાં વૃદ્ધિ અને ગુણન કરે છે.
  • D
    વધારે ઊંડાઈએ આવેલા અત્યંત ખારા અને ઠંડા સરોવરોમાં ધીમેથી વૃદ્ધિ પામે છે.

Explore More

Similar Questions

$Streptomyces$ નો સમાવેશ નીચેનામાંથી શેમાં થાય છે?

$Oscillatoria$ કેવા પ્રકારના સૂક્ષ્મ સજીવ છે?

સાયનો બૅક્ટેરિયાનું જનીનદ્રવ્ય કયા નામે ઓળખાય છે?

શું રસાયણસંશ્લેષી બેક્ટેરિયા સ્વયંપોષી છે કે પરપોષી?

$Mycoplasma$ શેના પ્રત્યે સંવેદનશીલ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo