નીચેનામાંથી કઈ બાબત બહુકોષીય ફૂગ,તંતુમય લીલ અને મોસના પ્રતંતુ (protonema) માં સામાન્ય છે?

  • A
    પોષણ પદ્ધતિ
  • B
    વિખંડન દ્વારા પ્રજનન
  • C
    દ્વિકીય જીવનચક્ર
  • D
    વનસ્પતિ સૃષ્ટિના સભ્યો

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પદ્ધતિ વાનસ્પતિક પ્રજનન (vegetative propagation) નથી?

તફાવત આપો: કુદરતી અને કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન.

ફૂગ,તંતુમય લીલ,અને મોસના પ્રૉટોનેમા,આ બધા . . . . . . દ્વારા સરળતાથી પ્રજનન કરે છે.

વૈજ્ઞાનિક કારણ આપો: લિંગી પ્રજનન કરતાં વાનસ્પતિક પ્રજનન વધુ ઇચ્છનીય છે.

અમીબામાં કવચ નિર્માણ (Encystation) નો મુખ્ય ફાયદો ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo