મોટે ભાગના વનસ્પતિશાસ્ત્રીય નામો નીચેનામાંથી કઈ ભાષામાંથી લેવામાં આવ્યા છે?

  • A
    જર્મન
  • B
    ગ્રીક
  • C
    લેટિન
  • D
    સ્પેનીશ

Explore More

Similar Questions

સજીવોનું ફેનેટીક વર્ગીકરણ નીચેનામાંથી શેના પર આધારિત છે?

મહુડાનું વૈજ્ઞાનિક નામ ......... છે.

દ્વિનામી નામકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક.......

જાતિને "વાસ્તવિક અથવા સંભવિત રીતે આંતર-પ્રજનન કરતી કુદરતી વસ્તીઓનો સમૂહ જે ફળદ્રુપ સંતતિ ઉત્પન્ન કરે છે અને અન્ય આવા જૂથોથી પ્રજનનક્ષમ રીતે અલગ છે" તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું છે?

ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo