નીચેનામાંથી કોને બીજ સ્વભાવ (seed habit) ના વિકાસમાં મહત્વનું પગલું ગણવામાં આવે છે?

  • A
    મુક્તજીવી જન્યુજનક
  • B
    આધારિત બીજાણુજનક
  • C
    વિષમબીજાણુતા (Heterospory)
  • D
    એકકીય જીવનચક્ર

Explore More

Similar Questions

"વૉકિંગ ફર્ન" (Walking Fern) નામ શા માટે આપવામાં આવ્યું છે?

કયા ટેરિડોફાઇટને હોર્સ-ટેલ (ઘોડાની પૂંછડી) તરીકે ઓળખવામાં આવે છે?

કઈ વનસ્પતિ સમૂહમાં જન્યુજનક અવસ્થા ગૌણ,એકકીય,ટૂંકજીવી અને ભૂમિગત હોય છે?

સેલાજીનેલા (Selaginella) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેના કોલમ જોડો $:-$
કોલમ-$I$કોલમ-$II$
$A$. સાયલોપ્સીડા (Psilopsida)$i$. ડ્રાયોપ્ટેરીસ (Dryopteris)
$B$. લાયકોપ્સીડા (Lycopsida)$ii$. ઇક્વિસેટમ (Equisetum)
$C$. સ્ફેનોપ્સીડા (Sphenopsida)$iii$. સેલાજીનેલા (Selaginella)
$D$. ટેરોપ્સીડા (Pteropsida)$iv$. સાયલોટમ (Psilotum)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo