પોલિઝોમ ......... દ્વારા બને છે.

  • A
    રિબોઝોમના ઘણા બધા પેટા એકમો સાથે
  • B
    રેખીય ગોઠવણીમાં રિબોઝોમ એકબીજા સાથે જોડાઈને
  • C
    ઘણા બધા રિબોઝોમ એક $m-RNA$ સાથે જોડાઈને
  • D
    કેટલાક રિબોઝોમ અંતઃકોષરસજાળની શૃંખલા સાથે જોડાઈને

Explore More

Similar Questions

પ્રોટીન સંશ્લેષણ દરમિયાન,પ્રત્યેક $t-RNA$ કોષરસમાંથી ચોક્કસ પ્રકારના એમિનોઍસિડને ગ્રહણ કરીને કઈ અંગિકા પર લાવે છે?

રિબોઝોમના મોટા પેટા-એકમમાં $28S$,$5.8S$ અને $5S$ પ્રકારના $RNA$ જોવા મળે છે. આ રિબોઝોમ શેમાં જોવા મળે છે?

રિબોઝોમ્સ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પોલિસોમ (Polysome) શેના દ્વારા બને છે?

કોષરસમાં મુક્ત તેમજ અંત:કોષરસજાળ સાથે સંકળાયેલ કણિકામય રચનાઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo