નીચેનામાંથી કયો બેઈઝ માત્ર $R.N.A$ માં જોવા મળે છે?

  • A
    થાયમિન
  • B
    યુરેસીલ
  • C
    એડેનિન
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $RNA$ ઝડપી દરે ઉત્પરિવર્તન પામે છે.
વિધાન $II$: $RNA$ જિનોમ ધરાવતા અને ટૂંકું આયુષ્ય ધરાવતા વાયરસ ઝડપથી ઉત્પરિવર્તન પામે છે અને ઉત્ક્રાંતિ પામે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયો $RNA$ બિનકાર્યકારી છે?

$mRNA$ નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

કોષમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું $RNA$......છે.

રીબોઝાઈમ એ ... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo