નીચેનામાંથી કયું માત્ર $RNA$ માં જ જોવા મળે છે અને $DNA$ માં નથી?

  • A
    એડેનાઈન
  • B
    થાયમીન
  • C
    ગ્વાનીન
  • D
    યુરેસીલ

Explore More

Similar Questions

$C, H, N$ અને $O$ ઉપરાંત ન્યુક્લિઇક ઍસિડના બંધારણમાં શું આવેલ છે?

નાઈટ્રોજન બેઝ,પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ એકબીજા સાથે જોડાઈને જે રચના બનાવે છે તેને ....... કહેવામાં આવે છે.

$RNA$ માં ગેરહાજર તત્વ કયું છે?

ન્યુક્લિયોટાઇડ્સ એ ન્યુક્લિક એસિડના બંધારણીય એકમો છે. દરેક ન્યુક્લિયોટાઇડ એ એક સંયુક્ત અણુ છે જે નીચેનામાંથી શેના દ્વારા બને છે?

ન્યુક્લિઇક ઍસિડ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo