$DNA$ અણુનું મુખ્ય માળખું (backbone) નીચેનામાંથી કોનું બનેલું હોય છે?

  • A
    પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ
  • B
    હેક્સોઝ શર્કરા અને ફોસ્ફેટ
  • C
    પ્યુરિન અને પિરિમિડિન
  • D
    શર્કરા અને ફોસ્ફેટ

Explore More

Similar Questions

$DNA$ ની કુલ લંબાઈ શોધવા માટે નીચેનામાંથી શું સાચું છે?

થાયમીન એટલે $........$

નીચે આપેલ એ $DNA$ શૃંખલાનો નમૂના ભાગ છે. સામેની શૃંખલા પર બેઈઝની શૃંખલા શું દર્શાવે છે? શું તેમાં કંઈ ખાસ છે?
$5' -GAATTC -3'$
$3' -CTTAAG -5'$

ગ્વાનીન અને સાયટોસીન વચ્ચે $H$-બંધની સંખ્યા ..... છે.

$6$ એડેનીન નાઈટ્રોજન બેઈઝ ધરાવતાં $DNA$ ના ટુકડામાં થાયમિન નાઈટ્રોજન બેઈઝની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo