વોટસન અને ક્રીક દ્વારા શોધવામાં આવેલ $DNA$ ની બેવડી કુંતલમય રચના ..... તરીકે ઓળખાય છે.

  • A
    $C-DNA$
  • B
    $B-DNA$
  • C
    $D-DNA$
  • D
    $Z-DNA$

Explore More

Similar Questions

$DNA$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કયા પ્રકારના અભ્યાસમાં બેન્ડિંગ (banding) કરવામાં આવે છે?

$23$ બેઝ જોડી ધરાવતા $DNA$ ની લંબાઈ કેટલી હોય?

બે પેઢીઓ વચ્ચે જોડાણ કડી તરીકે કાર્ય કરતો પદાર્થ કયો છે?

જો $DNA$ ની એક શૃંખલાનો ક્રમ $5^{\prime}-ATGCATCG-3^{\prime}$ હોય,તો $5^{\prime} \rightarrow 3^{\prime}$ દિશામાં પૂરક શૃંખલાનો ક્રમ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo