$DNA$ નો એક નાનો ટુકડો $80$ થાયમિન અને $90$ ગ્વાનિન બેઈઝ ધરાવે છે. ન્યુક્લિઓટાઈડ્સની કુલ સંખ્યા કેટલી હશે?

  • A
    $160$
  • B
    $40$
  • C
    $80$
  • D
    $340$

Explore More

Similar Questions

$DNA$ સૌપ્રથમ ...... દ્વારા શોધવામાં આવ્યું હતું.

$DNA$ માં જોવા મળતા થાયમિનને બદલે $RNA$ માં નીચેનામાંથી કયો બેઈઝ હાજર હોય છે?

$B-DNA$ માં,પ્રતિ બેઝ પેર (base pair) ઊંચાઈ કેટલી હોય છે?

ન્યુક્લિક એસિડ ગૌણ બંધારણ દર્શાવે છે. વોટસન-ક્રિક મોડેલ દ્વારા વર્ણન કરો.

$DNA$ ના પ્રત્યેક અણુમાં પ્યુરિન અને પિરિમિડીન બેઇઝનો ગુણોત્તર કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo