જો જનીન સંકેત ટેટ્રાપ્લેટ (ચાર અક્ષરોનો સંકેત) હોય,તો $20$ પ્રકારના એમિનો એસિડ માટે કેટલા શક્ય સંકેતો (કોડોન) અસ્તિત્વ ધરાવે?

  • A
    $261$
  • B
    $64$
  • C
    $256$
  • D
    $43$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંકેતની (કોડોન) જોડ તેમના કાર્ય અથવા ચોક્કસ એમિનો એસિડ માટેના સિગ્નલ સાથે સાચી રીતે જોડાયેલી છે?

નીચેનામાંથી કયા એમિનો એસિડનું સંકેતન માત્ર એક જ કોડોન દ્વારા થાય છે?

$Gene$ (જનીન) અને $Cistron$ (સિસ્ટ્રોન) શબ્દો ક્યારેક સમાનાર્થી તરીકે વપરાય છે,કારણ કે:

નીચેના કોલમ જોડો :
કોલમ-$I$ (જનીન સંકેત)કોલમ-$II$ (એમિનો એસિડ)
$P$. $UAA$$I$. પ્રોલિન
$Q$. $CCA$$II$. ગ્લાયસીન
$R$. $GGC$$III$. સમાપ્તિ
$S$. $AGU$$IV$. સેરિન

'એક જનીન એક ઉત્સેચક' (one gene one enzyme) સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo