જો દ્વિશૃંખલામય $DNA$ ની એક શૃંખલા $3'-ATTCGTAC-5'$ ધરાવતી હોય,તો તેની પૂરક (complementary) શૃંખલા કઈ હશે?

  • A
    $5'-UAAGCAUG-3'$
  • B
    $3'-TAAGCATG-5'$
  • C
    $5'-TAAGCATG-3'$
  • D
    $3'-UAAGCAUG-5'$

Explore More

Similar Questions

ગરમ કર્યા પછી $DNA$ ના વિઘટનનો અભ્યાસ શેની સરખામણી કરીને કરી શકાય છે?

પેઢીઓ વચ્ચેની કડી .......દ્વારા પૂરી પાડવામાં આવે છે.

$DNA$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?

જો $dsDNA$ શૃંખલામાં $100$ બેઝ જોડીઓ (base pairs) હોય,તો તેની લંબાઈ કેટલી હશે?

$DNA$ નું મોડેલ સૌ પ્રથમ વાર ....... દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo