$Gaucher's$ રોગ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે?

  • A
    ચરબીનું અનિયમિત ચયાપચય
  • B
    પ્રોટીનનું અનિયમિત ચયાપચય
  • C
    કાર્બોદિતનું અનિયમિત ચયાપચય
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

ઊન-મીણ (Wool-wax) માં શું હોય છે?

વિધાન $P$ : તેલના બંધારણમાં આલ્કોહૉલ અણુ ગ્લિસરોલ નથી.
વિધાન $Q$ : સ્ટિરોઇડ કોઈ ફેટી ઍસિડ સમાવતા નથી.

નીચેના પૈકી કયું $16$ કાર્બન ધરાવતું ફેટિઍસિડ છે?

વિધાન $A$ : ચરબી શરીરમાં અનામત ખોરાક તરીકે સંગ્રહિત થાય છે.
કારણ $R$ : લિપિડ એ ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતું પોષક તત્વ છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

મીણના બંધારણમાં કયો આલ્કોહૉલ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo