મનુષ્યના દેહમાં નીચેનામાંથી કયું તત્વ નહિવત પ્રમાણમાં આવેલું છે?

  • A
    $O$
  • B
    $C$
  • C
    $H$
  • D
    $Si$

Explore More

Similar Questions

કાર્બનિક સંયોજનોમાં મુખ્યત્વે કયા પરમાણુઓ હાજર હોય છે?

વિધાન $A$: $CO_2$ એ કાર્બનિક સંયોજન છે.
કારણ $R$: $CO_2$ એ કાર્બન ધરાવતું સંયોજન છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

જ્યારે જીવંત પેશીને ટ્રાયક્લોરો એસિટિક એસિડમાં વાટીને સ્લરી બનાવવામાં આવે છે અને તેને ચીઝ ક્લોથ અથવા કોટન દ્વારા ગાળવામાં આવે છે,ત્યારે $.....$ ચીઝ ક્લોથ અથવા કોટનમાંથી પસાર થાય છે.

અણુઓ કોના સંગઠનથી સર્જાય છે?

કોષનો $80 \%$ જીવંત ઘટક.....નો બનેલો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo