નીચેનામાંથી કઈ જોડી ખોટી છે?

  • A
    કાઈટીન - કાર્બોદિત
  • B
    પેક્ટિન - પ્રોટીન
  • C
    સ્ટીરોઈડ - લિપિડ
  • D
    વેક્સ (મીણ) - લિપિડ

Explore More

Similar Questions

ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સ કયા છે?

નીચેનામાંથી કયું વિટામિન $B$ કોમ્પ્લેક્સ જૂથનો સભ્ય નથી?

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ ત્વચાનો રંગ$(P)$ ઇમ્યુનોગ્લોબ્યુલિન
$(2)$ રોગપ્રતિકારક શક્તિ$(Q)$ $Mg^{+2}$ યુક્ત પ્રોટીન
$(3)$ હલનચલન$(R)$ મેલેનિન
$(4)$ બાહ્ય કંકાલ$(S)$ ચાર હીમ સમૂહયુક્ત પ્રોટીન
$(5)$ પ્રકાશસંશ્લેષણ$(T)$ કેરેટિન
$(6)$ શ્વસનવાયુઓનું વહન$(U)$ ગ્લોબ્યુલર પ્રોટીન

સલ્ફર ધરાવતું વિટામિન ઓળખો.

હાયપરકેરાટોસિસ (Hyperkeratosis) કયા વિટામિનની વધુ પડતી માત્રાને કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo