સજીવ પેશીઓનું અવલોકન કરતી વખતે નીચેનામાંથી કયો ઘટક ઍસિડ દ્રાવ્ય ભાગ (acid-soluble) માં જોવા મળે છે?

  • A
    પ્રોટીન
  • B
    લિપિડ
  • C
    પોલિસેકેરાઈડ
  • D
    મોનોસેકેરાઈડ

Explore More

Similar Questions

એસિડ-દ્રાવ્ય અને ઍસિડ અદ્રાવ્ય ભાગ મેળવવા માટેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
$I -$ ગાળણ
$II -$ સ્લરી (પેસ્ટ)
$III -$ ટ્રાયક્લોરો એસિટિક એસિડ સાથે વાટવું
$IV -$ જીવંત પેશી લેવી
$V -$ એસિડ-દ્રાવ્ય અને ઍસિડ અદ્રાવ્ય ભાગની પ્રાપ્તિ

જીવંત કોષમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે?

કયા ચાર તત્વો જીવંત તંત્રનો $99\%$ ભાગ બનાવે છે?

નીચેનામાંથી કયું કાર્બનિક દ્રવ્ય નથી?

શાકીય વનસ્પતિઓમાં શુષ્ક પદાર્થોનું પ્રમાણ આશરે કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo