$125$ એમિનો એસિડ ધરાવતી પોલિપેપ્ટાઈડ શૃંખલામાં,જો $25^{th}$ એમિનો એસિડનો કોડોન $UAA$ માં વિકૃત થાય,તો શું થશે?

  • A
    $124$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડની રચના થશે.
  • B
    $25$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડની રચના થશે.
  • C
    $24$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડની રચના થશે.
  • D
    ઉપરમાંથી કંઈ પણ શક્ય છે.

Explore More

Similar Questions

સ્ટ્રેપ્ટોમાયસીન એન્ટિબાયોટિક .......ની પ્રક્રિયાને અવરોધે છે.

નીચેનામાંથી શેમાં પૂરકતાનો સિદ્ધાંત અનુસરવામાં આવતો નથી?

$t-RNA$ એમિનો એસિડ સાથે તેના કયા છેડા દ્વારા જોડાય છે?

પ્રોટીન સંશ્લેષણ દરમિયાન નીચેનામાંથી કયો $RNA$ કોષરસમાં રહેલા એમિનો એસિડના પૂલમાંથી ચોક્કસ એમિનો એસિડને રાઈબોઝોમ સુધી લઈ જાય છે?

$DNA$ ની ટેમ્પલેટ શૃંખલા $3'-AAA-AGT-GAC-TAG-TGA-5'$ છે. પ્રત્યાંકન દરમિયાન,તે $mRNA$ ઉત્પન્ન કરે છે. આ $mRNA$ ના ત્રીજા સંકેત (codon) ને ઓળખતા $tRNA$ પરના પ્રતિસંકેત (anticodon) ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo