$DNA$ અણુ કે જે રેડિયોએક્ટિવ થાયમીડીન ધરાવે છે તેને નોન-રેડિયોએક્ટિવ પર્યાવરણમાં દ્વિગુણન (replication) કરવા દેવામાં આવે છે. ત્રણ દ્વિગુણન ચક્ર પછી રેડિયોએક્ટિવ થાયમીડીન ધરાવતા $DNA$ અણુઓની ચોક્કસ સંખ્યા કેટલી હશે?

  • A
    એક
  • B
    બે
  • C
    ચાર
  • D
    આઠ

Explore More

Similar Questions

$DNA$ નાં ગુણન (multiplication) ની પ્રક્રિયાને શું કહે છે?

લેગિંગ સ્ટ્રેન્ડના સંશ્લેષણ દરમિયાન $DNA$ ન્યુક્લિયોટાઇડ્સનું પોલિમરાઇઝેશન કઈ દિશામાં થાય છે?

$DNA$ ના પ્રતિકૃતિ (replication) ની રીતને નીચેનામાંથી કયું યોગ્ય રીતે દર્શાવે છે?

પ્રાઈમર વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

કયા ઉત્સેચકનો ઉપયોગ કરીને વાયરલ $RNA$ માંથી $DNA$ નું સંશ્લેષણ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo