નીચેનામાંથી કયો $RNA$ ભાષાંતર (translation) દરમિયાન રચનાત્મક અને ઉદ્દીપકીય ભૂમિકા ભજવે છે?

  • A
    $m-RNA$
  • B
    $t-RNA$
  • C
    $r-RNA$
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

$tRNA$ ના કયા ભાગ પર એમિનો એસિડ જોડાય છે?

કોષમાં,પ્રોટીન સંશ્લેષણ એમિનો એસિડના જોડાણ દ્વારા થાય છે. $mRNA$ નો બેઝ ક્રમ પ્રોટીનની પ્રાથમિક રચના નક્કી કરે છે કારણ કે

પોલિપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત શેના દ્વારા થાય છે?

$m-RNA$ જનીનિક માહિતી $DNA$ માંથી નીચેનામાંથી કોના સંશ્લેષણ માટે લઈ જાય છે?

જો $DNA$ ટેમ્પલેટમાં $ATG$ હોય,તો $t-RNA$ પર એન્ટિકોડોન શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo