પ્રત્યાંકન (Transcription) માં ભાગ લેતો ઉત્સેક . . . . . . છે.

  • A
    $RNA$ પોલીમરેઝ
  • B
    $DNA$ પોલીમરેઝ-$I$
  • C
    $DNA$ પોલીમરેઝ-$II$
  • D
    $DNA$ પોલીમરેઝ-$III$

Explore More

Similar Questions

આદિકોષકેન્દ્રી સજીવોમાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં કયા કારક(કો) ભાગ લે છે?

ટ્રાન્સક્રિપ્શન એકમના કોડિંગ સ્ટ્રેન્ડ પરનો કોડોન ક્રમ $ATG \ GTG \ AGC \ TAC \ GCG$ છે. ટેમ્પલેટ સ્ટ્રેન્ડ પરથી બનતા $mRNA$ પરનો કોડોન ક્રમ શું હશે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$i$. સિસ્ટ્રોન (Cistron)$a$. $hnRNA$ ના $5'$-છેડા પર મિથાઈલેટેડ $GTP$ ઉમેરવો.
$ii$. એક્ઝોન (Exon)$b$. બિન-સંકેતિત શૃંખલાઓ જે સ્પ્લાઈસિંગ દ્વારા દૂર કરવામાં આવે છે.
$iii$. ઈન્ટ્રોન (Intron)$c$. પોલીપેપ્ટાઈડ માટે સંકેત આપતો $DNA$ નો ખંડ.
$iv$. કેપિંગ (Capping)$d$. સંકેતિત શૃંખલાઓ જે પ્રોસેસ્ડ $mRNA$ માં જોવા મળે છે.

$RNA$ પોલિમરેઝ ......... સાથે જોડાય છે.

જો $DNA$ ની એક શૃંખલા પર નાઈટ્રોજીનસ બેઈઝનો ક્રમ $ATCTG$ હોય,તો પૂરક $RNA$ શૃંખલા પરનો ક્રમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo