ભેજવાળી હવામાં $AlCl_3$ ધુમાય છે,કારણ કે:

  • A
    તે ઘણું બાષ્પશીલ છે.
  • B
    તે સહસંયોજક છે.
  • C
    ભેજવાળી હવામાં $HCl$ વાયુ બને છે.
  • D
    તે ઘણો જ ભેજ શોષક છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ઓક્સાઇડ પ્રબળ બેઝિક છે?

બોરોનનું નીચેનામાંથી કયું સંયોજન મુક્ત સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતું નથી?

ફોસ્ફરસના એક ઓક્સિએસિડનું સૂત્ર $H_3PO_4$ છે. તે એક

એલ્યુમિનિયમ $NaOH$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન '$X$' બનાવે છે. જો '$X$' માં એલ્યુમિનિયમનો સવર્ગ આંક $6$ હોય, તો $X$ નું સાચું સૂત્ર કયું છે?

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$a$) બોરેક્સને $Co^{2+}$ ક્ષાર સાથે ગરમ કરતા વાદળી રંગનું $Co(BO_2)_2$ આપે છે.
$b$) બોરેક્સનું સાચું સૂત્ર $Na_2[B_4O_5(OH)_4] \cdot 8H_2O$ છે.
$c$) બોરોનના ટ્રાયહેલાઈડ્સ લુઈસ બેઈઝ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo