નીચેનામાંથી શેમાં એલ્યુમિનિયમ નિષ્ક્રિય બને છે?

  • A
    સાંદ્ર $HNO_3$
  • B
    $H_2CrO_4$
  • C
    $HClO_4$
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

જો સાબુના દ્રાવણમાંથી $R$ ત્રિજ્યાનો પરપોટો બનાવવા માટે $W$ જેટલું કાર્ય કરવું પડતું હોય,તો તે જ દ્રાવણમાંથી $2R$ ત્રિજ્યાનો પરપોટો બનાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

નીચેનામાંથી શેમાં બીજાણુજનક (sporophyte) એ જન્યુજનક (gametophyte) પર પરોપજીવી હોય છે?

લીમડાના છોડમાંથી મેળવવામાં આવતું જંતુનાશક કયું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં મુખ્ય નીપજ તરીકે સાયનાઈડ મળશે?

$2.25 \times 10^8 \ m/s$ ના વેગથી ગતિ કરતા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એ ફોટોનની તરંગલંબાઈ જેટલી છે. કણની ગતિઊર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર શોધો (પ્રકાશનો વેગ $3 \times 10^8 \ m/s$ છે). ($/8$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo