કાર્બન સમૂહમાં કાર્બન સિવાયના અન્ય તત્વો $p\pi - p\pi$ બંધો બનાવતા નથી કારણ કે તેમની પરમાણ્વીય ત્રિજ્યાઓ ઘણી ........

  • A
    નાની છે અને અસરકારક લેટરલ ઓવરલેપ કરવા માટે ડીફ્યુઝ થાય છે.
  • B
    મોટી છે અને ડીફ્યુઝ છે,જેથી તેઓ અસરકારક લેટરલ ઓવરલેપ કરવા માટે ખૂબ દૂર છે.
  • C
    મોટી છે અને અસરકારક લેટરલ ઓવરલેપ કરવા માટે ડીફ્યુઝ થાય છે.
  • D
    લેટરલ અને લીનીયર બંને ઓવરલેપ કરવા માટે નાની છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઉભયગુણી (amphoteric) ઓક્સાઇડ છે?

સિલિકોનને ઊંચા તાપમાને નીચેનામાંથી કોની સાથે ગરમ કરતાં કાર્બોરેન્ડમ મળે છે?

કેટેનેશન પાવરનો ક્રમ $Ge < Si < C$ છે. તો $C-C$,$Si-Si$ અને $Ge-Ge$ બંધ ઉર્જાઓ ( $kJ/mol$ માં) અનુક્રમે કેટલી હશે?

Difficult
View Solution

કારણો આપો: બ્લોક થયેલી ગટર ખોલવા માટે મંદ $NaOH$ અને એલ્યુમિનિયમના ટુકડાઓના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે.

પાયરોસિલિકેટ આયન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo