નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $HNO_3$ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તતું નથી?

  • A
    $HNO_3 + H_2SO_4 \to$
  • B
    $HNO_3 + FeSO_4 + H_2SO_4 \to$
  • C
    $KI + HNO_3 \to$
  • D
    $Au + HNO_3 \to$

Explore More

Similar Questions

જો $A = \{2, 4, 5\}$ અને $B = \{7, 8, 9\}$ હોય,તો $n(A \times B)$ ની કિંમત કેટલી થાય?

જો $\sqrt{\frac{y}{x}}+\sqrt{\frac{x}{y}}=2$ હોય,તો $\frac{d y}{d x}$ ની કિંમત શોધો.

નીચેના સંયોજનોમાંથી કયું ઓઝોન સ્તરના ક્ષય માટે જવાબદાર નથી?

એક અવાહક નળાકાર પાત્રમાં પાત્રના મધ્યબિંદુએ અવગણ્ય વજન અને અવગણ્ય જાડાઈ ધરાવતો અવાહક પિસ્ટન લગાવેલ છે. નળાકારમાં $0^{\circ} C$ તાપમાને વાયુ ભરેલો છે. જ્યારે વાયુને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે,ત્યારે પિસ્ટન $5 ~cm$ જેટલું સ્થાનાંતર કરે છે. નળાકાર પાત્રની કુલ લંબાઈ $cm$ માં કેટલી હશે?

જો $n$ બાજુઓ ધરાવતા બહુકોણમાં $275$ વિકર્ણો હોય,તો $n$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo