પાચનમાર્ગના જુદા જુદા ભાગોમાં પરિસંકોચન (Peristalsis) પ્રકારનું હલનચલન જોવા મળે છે. નીચેનામાંથી કોનામાં સૌથી ઓછું પરિસંકોચન જોવા મળે છે?

  • A
    જઠર
  • B
    પકવાશય
  • C
    મળાશય
  • D
    અન્નનળી

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ બિન-ઉત્સેચકીય પાચકરસ લાળરસ / પિત્તરસ છે.
$(2)$ અંધાન્ત્ર / કોલન એ મનુષ્યમાં અવશિષ્ટ અંગ છે.

સસલાનું દંત સૂત્ર (Dental formula) શું છે?

$Crypt$ $of$ $Lieberkuhn$ (લીબરકુહનના ગર્ત) એ કોનું ઉદાહરણ છે?

મોટા આંતરડામાં મળના પશ્ચગામી પ્રવાહ (backflow) ને કોની હાજરી દ્વારા અટકાવવામાં આવે છે?

અન્નનળી એ એક પાતળી,લાંબી નલિકા છે,જે પશ્ચ ભાગે વિસ્તરીને ગ્રીવા,ઉરસ અને ઉરોદરપટલમાંથી પસાર થઈને જઠરમાં ખુલે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo