નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ જઠરમાં $HCl$ ના સ્ત્રાવને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે?

  • A
    રેનિન
  • B
    ગેસ્ટ્રીન
  • C
    સીક્રીટિન
  • D
    સોમેટોમેડિન

Explore More

Similar Questions

એમાયલોપ્સિન (Amylopsin) કોના પર કાર્ય કરે છે?

કાઈમોટ્રિપ્સિનની પાચનક્રિયામાં ભૂમિકા વર્ણવો. તેના સ્ત્રોત ગ્રંથિ દ્વારા તે જ શ્રેણીના અન્ય બે પાચક ઉત્સેચકો કયા સ્ત્રવિત થાય છે?

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો જઠરાંત્રિય (gastrointestinal) અંતઃસ્ત્રાવો નથી $-$

મનુષ્યમાં દૂધના પાચનની શરૂઆત કયો ઉત્સેચક કરે છે?

જઠરની દીવાલમાં રહેલા કોષો દ્વારા રુધિરમાં સ્ત્રવિત થતું એક પોલીપેપ્ટાઈડ,જે જઠરના પેરીએટલ કોષો દ્વારા $HCl$ ના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે,તે કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo