જઠરના સ્ત્રાવના અવરોધ અને જઠર,સ્વાદુપિંડ તથા પિત્તના સ્ત્રાવના ઉત્તેજનનું નિયમન કયા અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે?

  • A
    ગેસ્ટ્રીન,સીક્રીટીન,એન્ટરોકાઈનીન અને $CCK$
  • B
    એન્ટરોગેસ્ટ્રોન,ગેસ્ટ્રીન,પેન્ક્રીયોઝાયમિન અને $CCK$
  • C
    ગેસ્ટ્રીન,એન્ટરોગેસ્ટ્રોન,$CCK$ અને પેન્ક્રીયોઝાયમિન
  • D
    સીક્રીટીન,એન્ટરોગેસ્ટ્રોન,સીક્રીટીન અને એન્ટરોકાઈનીન

Explore More

Similar Questions

નીચેનામાંથી કોને એન્ટેરોકાઈનેઝ ઉત્તેજીત (સક્રિય) કરે છે?

પિત્તાશયનું સંકોચન ....... દ્વારા થાય છે.

નીચેનાનું મહત્વ જણાવો:
$(1)$ એન્ટરોકાઈનેઝ
$(2)$ ગેસ્ટ્રિક ઇનહિબિટરી પેપ્ટાઈડ $(GIP)$

ટ્રિપ્સીનોજનનું ટ્રિપ્સીનમાં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી કોની જરૂર પડે છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo