પિત્ત (Bile) માટે કયું વિધાન ખોટું છે?

  • A
    તે ચરબીના પાચન માટે આવશ્યક છે.
  • B
    તે પિત્તાશયમાં સંગ્રહાયેલું હોય છે.
  • C
    તે માત્ર શર્કરાનાં સામાન્ય પાચન માટે જ મહત્વનું છે.
  • D
    ઉપરનામાંથી એકપણ નહિ.

Explore More

Similar Questions

જઠરમાં $HCl$ નું કાર્ય શું છે?

પ્રોટીનના પાચનમાં સ્વાદુપિંડના રસ (pancreatic juice) ના ફાળાને સ્પષ્ટ કરો.

પાચન એટલે શું?

જઠર એ . . . . . . ના પાચન માટેનું મુખ્ય સ્થાન છે.

જો સસલું પુષ્કળ પ્રમાણમાં ચણા ખાય,તો તેના પાચનની શરૂઆત ક્યાંથી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo