નાના આંતરડામાં કયા ત્રણ સ્ત્રાવો ભળે છે?

  • A
    પિત્તરસ,સ્વાદુરસ અને આંત્રરસ
  • B
    સ્વાદુરસ,આંત્રરસ અને પાચક રસ
  • C
    પિત્તરસ,સ્વાદુરસ અને પાચક રસ
  • D
    પિત્તરસ,પાચક રસ અને લાળ

Explore More

Similar Questions

પિત્તનું મુખ્ય કાર્ય શું છે?

લાઈપેઝ ઉત્સેચક નીચેનામાંથી કયા સબસ્ટ્રેટ પર કાર્ય કરે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
$\text{વિધાન}-I$: કાયમોટ્રિપ્સિન પ્રોટીન તેમજ પ્રોટીઓઝ અને પેપ્ટોન્સને પોલીપેપ્ટાઈડ્સમાં રૂપાંતરિત કરે છે.
$\text{વિધાન}-II$: ટ્રિપ્સિન પોલીપેપ્ટાઈડ્સને ડાયપેપ્ટાઈડ્સમાં રૂપાંતરિત કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

$Hydra$ માં પાચનક્રિયા:

શિશુઓના જઠરરસમાં જોવા મળતો પ્રોટીઓલિટીક ઉત્સેચક જે દૂધના પ્રોટીનના પાચનમાં મદદ કરે છે તે કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo