નીચેનામાંથી કયા પ્રોટીયોલાયટિક (પ્રોટીનનું પાચન કરતા) ઉત્સેચકો છે?

  • A
    ટ્રિપ્સિન,કાયમોટ્રિપ્સિન,પેપ્સિન
  • B
    એમાઈલેઝ,લાઈપેઝ,ઝાયમેઝ
  • C
    એમ્પાયલોપ્સિન,સ્ટીપ્સિન,ટાયલિન
  • D
    યુરિએઝ,ડિહાઈડ્રોજીનેઝ,ઝાયમેઝ

Explore More

Similar Questions

કયો અંતઃસ્ત્રાવ આંત્રરસ (succus entericus) ના સ્ત્રાવનું નિયંત્રણ કરે છે?

સીક્રીટિન અને કોલિસીસ્ટોકાઈનીન એ પાચક અંતઃસ્ત્રાવો છે. તે ...... દ્વારા સ્ત્રાવ પામે છે.

મનુષ્યના પાચનમાર્ગમાં માલ્ટેઝ ઉત્સેચક કઈ $pH$ એ ખોરાક પર કાર્ય કરે છે?

નીચેનામાંથી કોને એન્ટેરોકાઈનેઝ ઉત્તેજીત (સક્રિય) કરે છે?

જેમ હાઇડ્રોક્લોરિક એસિડ $(HCl)$ પેપ્સિનોજન માટે છે,તેમ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo