સ્વાદુપિંડનો લાઇપેઝ ....... પર કાર્ય કરે છે.

  • A
    ગ્લાયકોજન
  • B
    ટ્રાયગ્લીસરાઈડ્સ
  • C
    ડાયસેકેરાઈડ્સ
  • D
    પોલિપેપ્ટાઈડ્સ

Explore More

Similar Questions

ટાયલિન જઠરમાં કાર્ય કરી શકતું નથી કારણ કે તે $......$ બને છે.

કયો ઉત્સેચક તૈલોદીકરણ પામેલાં (emulsified) ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરવા માટે ઉદ્દીપન કરે છે?

પિત્ત (Bile) શેમાં મદદ કરે છે?

નીચેની પ્રક્રિયાઓની નીપજો ઓળખો:
પ્રોટીન્સ,પેપ્ટોન્સ,પ્રોટિઓઝીસ $\rightarrow$ $P$
સ્ટાર્ચ $\rightarrow$ $Q$
લિપિડ $\rightarrow$ $R$
ન્યુક્લિક એસિડ $\rightarrow$ $S$

પાચનની પ્રક્રિયા દ્વારા તમે શું સમજો છો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo