પિત્તનું મુખ્ય કાર્ય શું છે?

  • A
    ચરબીનું તૈલોદિકરણ (Emulsification) કરીને પાચનમાં મદદ કરવી
  • B
    ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરવો
  • C
    ઉત્સેચકો દ્વારા પાચન કરવું
  • D
    પાચન ક્રિયાનું સંકલન કરવું

Explore More

Similar Questions

પૃષ્ઠવંશી પ્રાણીઓનું જઠર એ . . . . . . ના પાચન માટેનું મુખ્ય સ્થાન છે.

સબસ્ટ્રેટનું જળવિભાજન કરતા ઉત્સેચકો $A$ અને $B$ ને ઓળખો.
પ્રોટીન $\xrightarrow{ A }$ $\begin{array}{c}\text{પેપ્ટોન્સ} \\ + \\ \text{પ્રોટીઓઝ}\end{array}$ $\xrightarrow{ B }$ પોલીપેપ્ટાઈડ્સ

નીચેનામાંથી કોના પરિણામે ઇન્ડોલ અને સ્કેટોલનું ઉત્પાદન થાય છે?

જઠરમાં $HCl$ નું કાર્ય શું છે?

પ્રોટીઓલિટીક ઉત્સેચક રેનિન (rennin) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo