કાર્બોદિતનો પૂરતો પુરવઠો મેળવવા માટે વ્યક્તિએ ...... ખાવું જોઈએ.

  • A
    માંસ
  • B
    ચણા
  • C
    ગાજર
  • D
    ચોખા

Explore More

Similar Questions

ખામીયુક્ત રક્તકણો (Red blood corpuscles) કયા વિટામિનની ઉણપને કારણે જોવા મળે છે?

વિટામિન-$A$ નો સમૃદ્ધ સ્ત્રોત કયો છે?
$I$. ગાજર $II$. લીંબુ
$III$. કઠોળ $IV$. પાલક
સાચો વિકલ્પ પસંદ કરો

લાંબા સમયના ઉપવાસ બાદ,શરીર ...... ના સંગ્રહમાંથી પોષણ મેળવે છે.

જે વ્યક્તિને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા હોય,તેણે તેના ખોરાકમાં નીચેનામાંથી શું લેવું જોઈએ?

વાસ્કો-દ-ગામા $(1498)$ $180$ સાથીઓ સાથે ભારતની શોધ કરવા નીકળ્યા હતા,પરંતુ તેમાંથી મોટાભાગના લોકોનું મૃત્યુ શેના કારણે થયું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo