શ્વાસોચ્છવાસને અનુલક્ષીને નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    હવા ફેફસામાં પ્રવેશવાથી છાતી ફૂલે છે.
  • B
    બધા જ વિધાનો સાચા છે.
  • C
    ઉરોદરપટલના સ્નાયુઓનું સંકોચન થવાથી ફેફસામાં હવા પ્રવેશે છે.
  • D
    છાતી ફૂલે છે તેથી ફેફસામાં હવા દાખલ થાય છે.

Explore More

Similar Questions

મનુષ્યમાં શ્વસન માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

કૂતરાઓમાં તાપમાનનું નિયમન (thermo-regulation) શેના દ્વારા થાય છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ શ્વસનનું નિયમન કરતું શ્વસનલયબદ્ધતા કેન્દ્ર મગજના લંબમજ્જા (medulla oblongata) માં આવેલું છે.
$(2)$ દરેક હિમોગ્લોબિનનો અણુ મહત્તમ $4$ અણુ $O_2$ નું વહન કરી શકે છે.

શ્વસન એ એક શારીરિક પ્રક્રિયા છે જેમાં

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ સરેરાશ,એક સ્વસ્થ મનુષ્ય ...$X$... વખત/મિનિટ શ્વાસ લે છે.
$(2)$ સામાન્ય શારીરિક પરિસ્થિતિઓમાં,દર $100 \, ml$ ઓક્સિજનયુક્ત રુધિર પેશીઓને આશરે ...$Y$... $O_2$ પહોંચાડી શકે છે.
$X-Y$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo