નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચાં છે?
$(a)$ રક્તકણોમાં કાર્બનિક એનહાઈડ્રેઝનું ઊંચું સંકેન્દ્રણ હોય છે.
$(b)$ રુધિરરસમાં કાર્બનિક એનહાઈડ્રેઝનું ઊંચું પ્રમાણ હોય છે.
$(c)$ દર $100 \ ml$ અશુદ્ધ રુધિર લગભગ $4 \ ml$ $CO_2$ વાયુકોષ્ઠો સુધી પહોંચાડે છે.
$(d)$ $20-25\%$ $CO_2$ હિમોગ્લોબિન દ્વારા ઓક્સિહિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે છે.

  • A
    $a$ અને $c$
  • B
    $a$ અને $d$
  • C
    $a, b, c$ અને $d$
  • D
    માત્ર $a$

Explore More

Similar Questions

$A$ : બાહ્ય નાસિકા છિદ્રોથી શરૂ કરીને ટર્મિનલ બ્રોન્કિઓલ સુધીનો માર્ગ શ્વસન ભાગ બનાવે છે.
$R$ : શ્વસન ભાગ હવાને વાયુકોષ્ઠો સુધી પહોંચાડે છે,તેને વિદેશી કણોથી મુક્ત કરે છે,ભેજયુક્ત બનાવે છે અને હવાને શરીરના તાપમાન જેટલી લાવે છે.

દરિયાની સપાટી પર રહેતા લોકોના રુધિરમાં પ્રતિ ક્યુબિક મિલીમીટરમાં આશરે $5$ મિલિયન રક્તકણો હોય છે. જોકે,$5400$ મીટરની ઊંચાઈએ રહેતા લોકોમાં પ્રતિ ક્યુબિક મિલીમીટરમાં $8$ મિલિયન રક્તકણો હોય છે. આ વધારો શા માટે થાય છે?

જારક શ્વસનમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?
$I.$ બાહ્ય શ્વસન
$II.$ વાયુઓનું વહન
$III.$ આંતરિક શ્વસન
$IV.$ કોષીય શ્વસન
આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો.

શ્વસનના તબક્કાઓ ટૂંકમાં વર્ણવો.

નવજાત શિશુમાં શ્વસન દર પ્રતિ મિનિટ આશરે . . . . . . વખત હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo