ફેફસાં તરફ વહન પામતા રુધિરમાં ફેફસાંથી દૂર જતા રુધિર કરતા શેનું પ્રમાણ વધારે હોય છે?

  • A
    ઓક્સિજન
  • B
    $CO_2$
  • C
    હાઈડ્રોજન
  • D
    $pH$

Explore More

Similar Questions

બાહ્યશ્વસન કોની વચ્ચે વાયુઓની આપ-લે સૂચવે છે?

પ્રસરણ દરને અસર કરતા પરિબળોમાં કોનો સમાવેશ થાય છે?

વાયુકોષ્ઠો (પ્રસરણનું સ્થાન) ખાતે ઓક્સિજન $(O_{2})$ અને કાર્બન ડાયોક્સાઇડ $(CO_{2})$ નું આંશિક દબાણ ($mm \ Hg$ માં) કેટલું હોય છે?

ફેફસાંમાં વાયુઓની આપ-લે શેના દ્વારા થાય છે?

વનસ્પતિના પર્ણની કઈ સપાટી વાતવિનિમય માટે વધુ સારી રીતે અનુકૂલિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo