મનુષ્યમાં,શીરાકોટર (sinus venosus) કયા ખંડની દિવાલ સાથે ભળી ગયેલું માનવામાં આવે છે?

  • A
    જમણું કર્ણક
  • B
    ડાબું કર્ણક
  • C
    જમણું ક્ષેપક
  • D
    ડાબું ક્ષેપક

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રદૂષક અલગ છે?

સદિશો $\overrightarrow{AB} = 3\hat{i} + 5\hat{j} + 4\hat{k}$ અને $\overrightarrow{AC} = 5\hat{i} - 5\hat{j} + 2\hat{k}$ એ ત્રિકોણ $ABC$ ની બાજુઓ છે. $A$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ ............. $unit$ છે.

જો પ્રક્રિયાનો વેગ એ વેગ અચળાંક જેટલો હોય,તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હોય?

$25 \ mA$ નો વિદ્યુતપ્રવાહ $60 \ s$ સુધી $CaCl_2$ ના દ્રાવણમાંથી પસાર કરતા કેલ્શિયમના કેટલા પરમાણુઓ જમા થશે?

નીચેનાને જોડો અને સાચો જવાબ પસંદ કરો:-
$(A)$ ગર્ભસ્થાપન $(i)$ યોનિમાર્ગ
$(B)$ કેપેસિટેશન (ii) અંડપિંડ
$(C)$ પુટિકાજનન (iii) ગર્ભાશય
$(D)$ ફલન (iv) અંડવાહિની

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo